નમસ્કાર મિત્રો, Gujarat Job Alert માં તમારું સ્વાગત છે.
અમે આ વેબસાઈટ દ્વારા ગુજરાતના તમામ બેરોજગાર યુવાનોને સરકારી ભરતી, પરિણામો, કોલ લેટર અને અન્ય શૈક્ષણિક યોજનાઓની માહિતી એકદમ સચોટ અને ઝડપી રીતે પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ.
અમારો ઉદ્દેશ્ય
- દરેક વિદ્યાર્થીને સમયસર ભરતીની માહિતી આપવી.
- સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો.
- સરળ ગુજરાતી ભાષામાં સચોટ વિગતો આપવી.
નોંધ: અમે કોઈ સરકારી સંસ્થા નથી. અમે ફક્ત સાર્વજનિક માધ્યમો અને અધિકૃત નોટિફિકેશન દ્વારા માહિતી એકત્રિત કરીને વિદ્યાર્થીઓની મદદ માટે અહીં મૂકીએ છીએ.
અમારી સાથે જોડાવા બદલ આભાર!